પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી પ્રાદેશિક રેપિડ ટ્રેન નમો ભારતમાં મુસાફરી કરી

Posted On: 20 OCT 2023 12:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ આજે પ્રાદેશિક રેપિડ ટ્રેન નમો ભારતની મુસાફરી કરી હતી જેને તેમણે આજે લીલી ઝંડી બતાવી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

"PM @narendramodi પ્રાદેશિક રેપિડ ટ્રેન નમો ભારત પર સહ-યાત્રીઓ સાથે છે જેઓ આ ટ્રેન સેવાની કેવી હકારાત્મક અસર પડશે તે સહિત તેમના અનુભવો શેર કરી રહ્યા છે."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1969302) Visitor Counter : 103