પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં 4x400m મિક્સ્ડ રિલે ઇવેન્ટમાં સિલ્વર માટે ભારતીય ટીમની પ્રશંસા કરી

Posted On: 03 OCT 2023 8:31AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોહમ્મદ અજમલ, વિથ્યા રામરાજ, રાજેશ રમેશ અને વેંકટેશન સુભાને

એશિયન ગેમ્સમાં 4x400m મિશ્ર રિલે ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"એશિયન ગેમ્સમાં 4x400m મિક્સ્ડ રિલે ઇવેન્ટમાં આપણા એથ્લેટ્સ માટે ભવ્ય સિલ્વર છે.

મોહમ્મદ અજમલ, વિથ્યા રામરાજ, રાજેશ રમેશ અને વેંકટેશન સુભાને આ શાનદાર જીત બદલ અભિનંદન! તેમનું ટીમવર્ક ઉત્કૃષ્ટ હતું."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1963516) Visitor Counter : 113