પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ એશિયન ગેમ્સ 2022માં પુરુષોની સ્પીડ સ્કેટિંગ 3000m રિલેમાં બ્રોન્ઝ મેડલની પ્રશંસા કરી
Posted On:
02 OCT 2023 12:25PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આનંદકુમાર વેલકુમાર, સિદ્ધાંત રાહુલ કાંબલે અને વિક્રમ રાજેન્દ્ર ઇંગલેને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં મેન્સ સ્પીડ સ્કેટિંગ 3000 મીટર રિલેમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:
“ટીમવર્કનું અદ્ભુત પ્રદર્શન વધુ એક બ્રોન્ઝ મેડલ ઘરે લાવે છે!
આનંદકુમાર વેલકુમાર, સિદ્ધાંત રાહુલ કાંબલે, વિક્રમ રાજેન્દ્ર ઇંગલેએ મેન્સ સ્પીડ સ્કેટિંગ 3000 મીટર રિલેમાં બ્રોન્ઝ મેળવ્યો છે.
ભારત અતિ આનંદિત છે અને આ સિદ્ધિ પર ખૂબ જ ગર્વ અનુભવે છે!”
CB/GP/JD
(Release ID: 1963203)
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam