પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન ગેમ્સ 2022માં 25 મીટર પિસ્તોલમાં મહિલા ટીમને પ્રાપ્ત ગોલ્ડ મેડલની પ્રશંસા કરી

પોસ્ટેડ ઓન: 27 SEP 2023 4:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મનુ ભાકર, રિધમ સાંગવાન અને એશા સિંહની મહિલા ટીમને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં 25 મીટર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

ભારત માટે અનુકરણીય ગોલ્ડ.

મનુ ભાકર, રિધમ સાંગવાન અને એશા સિંઘનો સમાવેશ કરતી 25 મીટર પિસ્તોલ મહિલા ટીમને તેમની શાનદાર જીત બદલ અભિનંદન!

તેમના અસાધારણ ટીમવર્કના સારા પરિણામો મળ્યા છે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1961302) મુલાકાતી સંખ્યા : 206