પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારત મંડપમ ખાતેની નટરાજની પ્રતિમા ભારતની વર્ષો જૂની કલાત્મકતા અને પરંપરાઓના પ્રમાણપત્ર તરીકે ઊભી રહેશે: પ્રધાનમંત્રી શ્રી
प्रविष्टि तिथि:
06 SEP 2023 1:29PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટીપ્પણી કરી છે કે ભારત મંડપમ ખાતેની ભવ્ય નટરાજની પ્રતિમા ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિના જીવનલક્ષી પાસાઓને ઉજાગર કરે છે.
ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસ દ્વારા X પર એક પોસ્ટ શેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું:
“ભારત મંડપમ ખાતેની ભવ્ય નટરાજ પ્રતિમા આપણા સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિના જીવનના પાસાઓને રજૂ કરે છે. જેમ જેમ વિશ્વ G20 સમિટ માટે એકત્ર થશે, તે ભારતની વર્ષો જૂની કલાત્મકતા અને પરંપરાઓના પ્રમાણપત્ર તરીકે ઊભી રહેશે.”
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1955080)
आगंतुक पटल : 260
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam