પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મનીકંટ્રોલ સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં ભારતના G20 પ્રેસિડેન્સીને લગતા વિવિધ મુદ્દાઓ પર તેમના વિચારો શેર કર્યા

ભારતની વૈશ્વિક ભૂમિકા અને ભૌગોલિક રાજનીતિના પડકારો, વિશ્વસનીય વૈશ્વિક સંસ્થાઓના મહત્વ માટેના તેમના વિઝનને પણ શેર કર્યા

Posted On: 06 SEP 2023 10:10AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ મનીકંટ્રોલ સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં ભારતના G20 પ્રેસિડેન્સીને લગતા વિવિધ મુદ્દાઓ પર તેમના વિચારો શેર કર્યા છે.

શ્રી મોદીએ મનીકંટ્રોલ સાથેની વાતચીત દરમિયાન ભારતની વૈશ્વિક ભૂમિકા અને ભૌગોલિક રાજનીતિના પડકારો, વિશ્વસનિય વૈશ્વિક સંસ્થાઓના મહત્વ માટેનું તેમનું વિઝન પણ શેર કર્યું હતું.

પ્રધાનમંત્રીના ઇન્ટરવ્યુ વિશે મની કંટ્રોલની X પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ X પોસ્ટમાં કહ્યું;

@moneycontrolcom સાથેની આ મુલાકાતમાં ભારતના G20 પ્રેસિડેન્સી, વૈશ્વિક સુખાકારી માટે ભારતનું વિઝન, આપણા વિકાસની ગતિ અને વધુને લગતા વિવિધ મુદ્દાઓ પર મારા વિચારો શેર કર્યા.

https://www.moneycontrol.com/news/pm-narendra-modi-interview/“

 

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1955043) Visitor Counter : 153