પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ CRPF જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી
પોસ્ટેડ ઓન:
27 JUL 2023 6:14PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ બહાદુર CRPF જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે અને કહ્યું છે કે આપણા દેશની સુરક્ષા માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા ખરેખર પ્રશંસનીય છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“તમામ બહાદુર CRPF જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ! આપણું રાષ્ટ્ર CRPFની હિંમત, સમર્પણ અને નિઃસ્વાર્થ સેવાની ખૂબ પ્રશંસા કરે છે. આપણા દેશની સુરક્ષા માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા ખરેખર પ્રશંસનીય છે. @crpfindia”
YP/GP/JD
(રીલીઝ આઈડી: 1943377)
મુલાકાતી સંખ્યા : 251
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam