પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીની હસન આલમ હોલ્ડિંગ કંપનીના સીઈઓ શ્રી હસન આલમ સાથે મુલાકાત
प्रविष्टि तिथि:
25 JUN 2023 5:22AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 જૂન 2023ના રોજ કૈરોમાં મિડલ ઈસ્ટ અને ઉત્તર આફ્રિકન ક્ષેત્રમાં કાર્યરત ઈજિપ્તની સૌથી મોટી કંપનીઓમાંથી એક હસન આલમ હોલ્ડિંગ કંપનીના સીઈઓ શ્રી હસન આલમ સાથે મુલાકાત કરી હતી.
તેઓએ પુનઃપ્રાપ્ય ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓ સાથે ગાઢ સહકાર બનાવવાની શક્યતાઓ પર ચર્ચા કરી.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1935127)
आगंतुक पटल : 253
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam