પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ વિવિધ યોગ આસનો દર્શાવતા વીડિયોના સેટ શેર કર્યા

Posted On: 16 JUN 2023 12:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ યોગ આસનો દર્શાવતા વીડિયોનો સેટ શેર કર્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"યોગ શરીર અને મન બંને માટે ગહન લાભો ધરાવે છે, શક્તિ, સુગમતા અને શાંતિને પ્રોત્સાહન આપે છે. ચાલો યોગને આપણા જીવનનો એક ભાગ બનાવીએ અને વધુ સુખાકારી તેમજ શાંતિ મેળવીએ. વિવિધ આસનોનું નિરૂપણ કરતી વીડિયોનો સેટ શેર કરી રહ્યો છું.”

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1932822) Visitor Counter : 175