પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ 20મી એશિયન U20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેમના પ્રદર્શન માટે રમતવીરોને બિરદાવ્યા

प्रविष्टि तिथि: 09 JUN 2023 8:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 20મી એશિયન U20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન માટે રમતવીરોની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"આપણા એથ્લેટ્સ પર ગર્વ છે! તેઓએ 20મી એશિયન U20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું! 6 ગોલ્ડ સહિત 19 મેડલ સાથે, ભારત 45 દેશોમાં ત્રીજા સ્થાને પહોંચ્યું. અમે આપણા એથ્લેટ્સની જીતની ઉજવણી કરીએ છીએ અને તેમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ."

YP/GP/JD


(रिलीज़ आईडी: 1931150) आगंतुक पटल : 229
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , Telugu , Kannada , Malayalam , Bengali , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Punjabi , Odia