પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

NDA સરકારની દરેક પહેલ અમારી નારી શક્તિની અમર્યાદ ક્ષમતામાંની અમારી શ્રદ્ધાને પ્રતિબિંબિત કરે છે: પ્રધાનમંત્રી

प्रविष्टि तिथि: 06 JUN 2023 12:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 9 વર્ષમાં મહિલા સશક્તિકરણ માટે લેવાયેલા પગલાં અંગે લેખો, ગ્રાફિક્સ, વીડિયો અને માહિતી શેર કરી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"NDA સરકારની દરેક પહેલ અમારી નારી શક્તિની અમર્યાદ ક્ષમતામાંની અમારી માન્યતાને પ્રતિબિંબિત કરે છે. તેમના સપનાઓ એક મજબૂત, સર્વસમાવેશક અને તેજસ્વી ભારતનું નિર્માણ કરી રહ્યાં છે. #9YearsOfWomenLedDevelopment પર રસપ્રદ સામગ્રી માટે નમો એપ જુઓ."

YP/GP/NP


(रिलीज़ आईडी: 1930165) आगंतुक पटल : 253
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam