પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ જાણીતા સંસ્કૃત વિદ્વાન વેદ કુમારી ઘાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
31 MAY 2023 2:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા સંસ્કૃત વિદ્વાન વેદ કુમારી ઘાઈના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"સંસ્કૃત સાહિત્યના દિગ્ગજ વેદ કુમારી ઘાઈજીના અવસાનથી દુઃખી છું. તેમના પુષ્કળ યોગદાનથી આપણા સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવવામાં આવ્યું છે. તેમના કાર્યો વિદ્વાનોને પ્રેરણા આપતા રહેશે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ: પીએમ"
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1928589)
आगंतुक पटल : 265
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam