પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગોવા રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
30 MAY 2023 11:31AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવા રાજ્ય સ્થાપના દિવસના અવસર પર તેમની શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“ગોવા રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ! ગોવા, શાંતિ અને જીવંતતાનું ઉત્કૃષ્ટ મિશ્રણ છે, તેની અનન્ય સંસ્કૃતિ અને સ્થાયી ભાવનાથી પ્રેરણા આપતું રહે છે. હું ગોવાસીઓની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરું છું અને આશા રાખું છું કે તેઓ ભારતના વિકાસના માર્ગને મજબૂત બનાવતા રહે.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1928206)
आगंतुक पटल : 275
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam