પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ નાગરિકો દ્વારા કરવામાં આવેલા વૉઇસઓવર સાથે નવી સંસદનો વીડિયો શેર કર્યો
Posted On:
27 MAY 2023 1:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ તેમણે કરેલી વિનંતી મુજબ નાગરિકો દ્વારા તેમના વિચારો વ્યક્ત કરતા વૉઇસઓવર સાથે નવી સંસદનો વીડિયો શેર કર્યો છે.
તેમણે કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીનો વૉઇસઓવર વીડિયો પણ શેર કર્યો.
તેમના ટ્વિટર હેન્ડલ દ્વારા વીડિયોને રીટ્વીટ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું:
"કેટલાક લોકો #MyParliamentMyPride પર તેમનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. ખૂબ જ ભાવનાત્મક વૉઇસ-ઓવર દ્વારા તેઓ ગર્વની ભાવના વ્યક્ત કરી રહ્યા છે કે આપણા રાષ્ટ્રને નવી સંસદ મળી રહી છે જે લોકોની આકાંક્ષાઓને વધુ જોરશોરથી પૂર્ણ કરવા માટે કામ કરવાનું ચાલુ રાખશે.”
"લોકશાહીનું આ મંદિર ભારતના વિકાસના માર્ગને મજબૂત કરતું અને લાખો લોકોને સશક્તિકરણ કરવાનું ચાલુ રાખે. #MyParliamentMyPride"
YP/GP/JD
(Release ID: 1927685)
Visitor Counter : 188
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam