પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પીએમએ BSFમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનને બિરદાવ્યું

Posted On: 09 MAY 2023 10:02PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી, શ્રી અમિત શાહે ટ્વીટ કર્યું છે કે ચાર સંયુક્ત ચોકીઓના ઉદ્ઘાટન સાથે BSF વધુ મજબુત બની છે. બે રહેણાંક સંકુલ અને એક ઓફિસર મેસનું પણ ઉદ્ઘાટન કુલ રૂ. 108.3 કરોડના પ્રોજેક્ટ્સ સાથે કરવામાં આવ્યું હતું.

ટ્વીટનો જવાબ આપતાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું:

"આપણી સરહદ સુરક્ષામાં વધારો કરશે અને બહાદુર BSF જવાનો માટે જીવનધોરણની ગુણવત્તામાં પણ સુધારો કરશે."

YP/GP/JD(Release ID: 1922953) Visitor Counter : 109