પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ તમિલનાડુના સાલેમ રેલવે જંક્શન ખાતે વંદે ભારતના શાનદાર સ્વાગત પર ખુશી વ્યક્ત કરી
પોસ્ટેડ ઓન:
10 APR 2023 9:57AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં સાલેમ રેલવે જંક્શન ખાતે લોકો દ્વારા વંદે ભારતનું શાનદાર સ્વાગત કરવા બદલ ખુશી વ્યક્ત કરી છે.
વંદે ભારત એક્સપ્રેસનું ભારે ઉત્સાહ સાથે સ્વાગત કરતા લોકો સાલેમ રેલવે જંક્શન પર ટ્રેન પર ફૂલોની વર્ષા કરી રહ્યા હતા.
તમિલનાડુમાં PIB દ્વારા કરાયેલ ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"સાલેમમાં અદભૂત સ્વાગત!
વંદે ભારત એક્સપ્રેસ વિવિધ સ્થળોએ પહોંચે છે ત્યાં આવો ઉત્સાહ સામાન્ય છે, જે ભારતના લોકોમાં ઊંડો ગૌરવ દર્શાવે છે."
શ્રી મોદીએ શ્રીમતી વનાથી શ્રીનિવાસન દ્વારા વંદે ભારત એક્સપ્રેસમાં સરળ મુસાફરીના અનુભવ વિશે પણ પ્રતિક્રિયા આપી અને કહ્યું;
"અદ્ભુત!"
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1915213)
મુલાકાતી સંખ્યા : 266
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam