પ્રધાનમંત્રીનું કાર્યાલય

પીએમએ સુખોઈ 30 MKI ફાઈટર એરક્રાફ્ટમાં રાષ્ટ્રપતિની સફરની પ્રશંસા કરી

Posted On: 09 APR 2023 7:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના તેજપુર એરફોર્સ સ્ટેશન પર સુખોઈ 30 MKI ફાઈટર એરક્રાફ્ટમાં ઐતિહાસિક ઉડાન ભરનાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પ્રશંસા કરી છે.

ભારતના રાષ્ટ્રપતિના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"આનાથી દરેક ભારતીયને પ્રેરણા મળી છે! રાષ્ટ્રપતિજીએ વારંવાર અસાધારણ નેતૃત્વ બતાવ્યું છે."

YP/GP/JD



(Release ID: 1915144) Visitor Counter : 170