પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગુડ ફ્રાઈડે પર ઈસુ ખ્રિસ્તના બલિદાનની ભાવનાને યાદ કરી

પોસ્ટેડ ઓન: 07 APR 2023 11:05AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુડ ફ્રાઈડે પર ઈસુ ખ્રિસ્તના બલિદાનની ભાવનાને યાદ કરી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

આજે ગુડ ફ્રાઈડે પર, આપણે ભગવાન ખ્રિસ્તને બલિદાનની ભાવનાના આશીર્વાદ બદલ યાદ કરીએ છીએ કે. તેમણે પીડા અને વેદનાનો સામનો કર્યો પરંતુ સેવા અને કરુણાના તેમના આદર્શોથી ક્યારેય વિચલિત થયા નહીં. ભગવાન ખ્રિસ્તના વિચારો લોકોને પ્રેરણા આપતા રહે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1914546) મુલાકાતી સંખ્યા : 178