પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ JNPA એ ઇતિહાસમાં પ્રથમ વખત પ્રભાવશાળી 6 મિલિયન TEUને પાર કરીને સૌથી વધુ થ્રુપુટ નોંધાવવા પર ખુશી વ્યક્ત કરી છે

Posted On: 01 APR 2023 9:15AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી (JNPA) એ ઇતિહાસમાં પ્રથમ વખત 30 માર્ચે પ્રભાવશાળી 6 મિલિયન TEUsને પાર કરીને સૌથી વધુ થ્રુપુટ નોંધ્યું છે જે અંગે આનંદ વ્યક્ત કર્યો છે.

જેએનપીએના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"ભારતના મહત્વના બંદરોમાંના એક દ્વારા નોંધનીય પરાક્રમ."

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1912779) Visitor Counter : 189