પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે 11 નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ્સ અને છ નેક્સ્ટ જનરેશન મિસાઈલ વેસેલ્સના સંપાદન માટે ભારતીય શિપયાર્ડ્સ સાથે રૂ. 19,600 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા

પીએમએ કહ્યું કે, આ ભારતીય નૌકાદળને મજબૂત બનાવશે અને આત્મનિર્ભરતાના આપણા ઉદ્દેશ્યને વેગ આપશે

Posted On: 31 MAR 2023 9:11AM by PIB Ahmedabad

રક્ષા મંત્રીના કાર્યાલયે એક ટ્વીટમાં માહિતી આપી હતી કે સંરક્ષણ મંત્રાલયે 30 માર્ચ, 2023ના રોજ ભારતીય શિપયાર્ડ્સ સાથે 19,600 કરોડના 11 નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ્સ અને છ નેક્સ્ટ જનરેશન મિસાઈલ વેસેલ્સના સંપાદન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

RMO ઇન્ડિયાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"આ ભારતીય નૌકાદળને મજબૂત બનાવશે અને આત્મનિર્ભરતાના આપણા ઉદ્દેશ્યને વેગ આપશે."

 

GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1912450) Visitor Counter : 185