પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ઉજાગર કરતી પ્રસ્તુતિનો વીડિયો શેર કર્યો
प्रविष्टि तिथि:
17 MAR 2023 8:21PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક પ્રસ્તુતિ શેર કરી છે જેમાં સંગીતકારને ઘણી ભાષાઓમાં ગાતા જોઈ શકાય છે. તેમણે ટિપ્પણી કરી કે તે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની ભાવનાનું એક મહાન અભિવ્યક્તિ છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“પ્રતિભાશાળી સ્નેહદીપ સિંહ કલસી દ્વારા આ અદ્ભુત પ્રસ્તુતિ મળી. મેલોડી ઉપરાંત, તે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાનું એક મહાન અભિવ્યક્તિ છે. શાનદાર!”
YP/GP/JD
(रिलीज़ आईडी: 1908222)
आगंतुक पटल : 226
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam