પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ ઉત્તરાખંડના 100% બ્રોડગેજ રેલ માર્ગોના વિદ્યુતીકરણની પ્રશંસા કરી

Posted On: 17 MAR 2023 8:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના 100% બ્રોડગેજ રેલ માર્ગોના વિદ્યુતીકરણની પ્રશંસા કરી છે.

ઉત્તરાખંડના 100% બ્રોડગેજ રેલ માર્ગોના વિદ્યુતીકરણ વિશે માહિતી આપતા કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવનું એક ટ્વીટ શેર કરીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"પ્રોત્સાહક પરિણામ! આનાથી દેવભૂમિ ઉત્તરાખંડને ફાયદો થશે અને પ્રવાસનને વધુ વધારશે.

YP/GP/JD


(Release ID: 1908192) Visitor Counter : 164