પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આરબીઆઈના ગવર્નર, શ્રી શક્તિકાંત દાસને સેન્ટ્રલ બેંકિંગ એવોર્ડ 2023માં ‘ગવર્નર ઑફ ધ યર’ એવોર્ડ માટે અભિનંદન પાઠવ્યા

Posted On: 17 MAR 2023 6:51AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આરબીઆઈના ગવર્નર શ્રી શક્તિકાંત દાસને સેન્ટ્રલ બેંકિંગ એવોર્ડ્સ 2023માં ‘ગવર્નર ઓફ ધ યર’ એવોર્ડથી નવાજવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

CNBC TV18ના સમાચાર શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; "આપણા દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે કે @RBI ગવર્નર, શ્રી શક્તિકાંત દાસજીને સેન્ટ્રલ બેંકિંગ એવોર્ડ્સ 2023માં 'ગવર્નર ઓફ ધ યર' એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમને અભિનંદન."

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1907859) Visitor Counter : 183