પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર નારી શક્તિની સિધ્ધિઓને બિરદાવી

Posted On: 08 MAR 2023 8:51AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર નારી શક્તિની સિદ્ધિઓને બિરદાવી છે.

પ્રધાનમંત્રી ટ્વીટ કર્યું:

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, આપણી નારી શક્તિની સિદ્ધિઓને શ્રદ્ધાંજલિ. આપણે ભારતની પ્રગતિમાં મહિલાઓની ભૂમિકાની ખૂબ પ્રશંસા કરીએ છીએ. અમારી સરકાર વધુ મહિલા સશક્તિકરણ માટે કામ કરતી રહેશે. #NariShaktiForNewIndia"

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1905040) Visitor Counter : 168