પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ બેંગલુરુ સ્થિત કાર્ડિયોલોજિસ્ટ અને તેમના પુત્રના રિસાયક્લિંગ માટેના પ્રયાસોને બિરદાવ્યા
प्रविष्टि तिथि:
07 MAR 2023 2:15PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુ સ્થિત વરિષ્ઠ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. દીપક કૃષ્ણમૂર્તિ અને તેમના પુત્રના રિસાયક્લિંગ અને 'વેસ્ટ ટુ વેલ્થ' અંગે જાગૃતિ લાવવાના પ્રયાસોની પ્રશંસા કરી છે.
શ્રી મોદીએ અન્ય લોકોને સમાન પ્રયાસો શેર કરવા વિનંતી કરી, જે રિસાયક્લિંગ અને 'વેલ્થ ટુ વેલ્થ' અંગે વધુ જાગૃતિ ફેલાવશે.
ડૉક્ટરે માહિતી આપી છે કે દર શૈક્ષણિક વર્ષના અંતે તેમનો પુત્ર ખંતપૂર્વક તેની નોટબુકમાંથી કાગળની ખાલી શીટ્સ કાઢે છે અને ડૉક્ટર તેને બાંધે છે અને તેનો ઉપયોગ રફ વર્ક અને પ્રેક્ટિસ માટે કરે છે.
ઉપરોક્ત ડૉક્ટરના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
“ટકાઉ જીવનના મોટા સંદેશ સાથે આ એક સારો ટીમ પ્રયાસ છે. તમારા પુત્ર અને તમને અભિનંદન.
અન્ય લોકોને પણ સમાન પ્રયાસો શેર કરવા વિનંતી કરશે, જે રિસાયક્લિંગ અને 'વેલ્થ ટુ વેસ્ટ' અંગે વધુ જાગૃતિ પેદા કરશે."
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1904838)
आगंतुक पटल : 242
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam