પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ ડૉ. દેવીસિંહ શેખાવતના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
24 FEB 2023 5:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલના પતિ ડૉ. દેવીસિંહ શેખાવતના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
“મારા વિચારો ડૉ. દેવીસિંહ શેખાવત જીના નિધન પર આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલ જી અને તેમનો પરિવાર સાથે છે. તેમણે તેમના વિવિધ સામુદાયિક સેવાના પ્રયાસો દ્વારા સમાજમાં એક છાપ ઉભી કરી. ઓમ શાંતિ.”
GP/JD
(रिलीज़ आईडी: 1902083)
आगंतुक पटल : 231
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam