પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અદ્યતન 3D પ્રિન્ટીંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને યુવાન દર્દીની ખોપરીની ખામીને પુનઃસ્થાપિત કરવા માટે ભારતીય સેનાના સેન્ટ્રલ કમાન્ડના ડોકટરોની ટીમની પ્રશંસા કરી
Posted On:
23 FEB 2023 9:13AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટાઈટેનિયમ ક્રેનિયોપ્લાસ્ટી રિપેર માટે અદ્યતન 3D પ્રિન્ટીંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને યુવાન દર્દીની ખોપરીની ખામીને પુનઃસ્થાપિત કરવા માટે સેન્ટ્રલ કમાન્ડ ઈન્ડિયા આર્મીના ડોકટરોની ટીમની પ્રશંસા કરી છે.
ઉપરોક્ત શસ્ત્રક્રિયા વિશે સેન્ટ્રલ કમાન્ડ ભારતીય સૈન્ય દ્વારા ટ્વીટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"પ્રશંસનીય!"
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1901613)
Visitor Counter : 218
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam