પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જાણીતા યક્ષગાન પ્લેબેક ગાયક, શ્રી બલિપા નારાયણ ભાગવતના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
17 FEB 2023 10:26AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા યક્ષગાન પ્લેબેક સિંગર શ્રી બલિપા નારાયણ ભાગવતના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"શ્રી બલિપા નારાયણ ભાગવતે સંસ્કૃતિની દુનિયામાં એક છાપ ઉભી કરી હતી. તેમણે યક્ષગાન પ્લેબેક ગાયન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું અને તેમની અનુકરણીય શૈલી માટે પ્રશંસા કરવામાં આવી હતી. તેમના કાર્યોની આવનારી પેઢીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવશે. તેમના નિધનથી દુઃખ થયું છે. તેમના પરિવાર પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1900051)
મુલાકાતી સંખ્યા : 242
આ રીલીઝ વાંચો:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam