પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પ્રવાસ માટે પ્રવાસીઓના જુસ્સાની અને વંદે ભારત પ્રત્યે ગર્વની પ્રશંસા કરી

Posted On: 16 FEB 2023 12:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ વંદે ભારતમાં પ્રવાસ અને તેના ગૌરવ પ્રત્યે પ્રવાસીઓના જુસ્સાની પ્રશંસા કરી છે.

પ્રવાસીના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

હા, ખરેખર ઘણો લાંબો રસ્તો. અને, આગળ પણ એક લાંબો રસ્તો. હું તમારા પ્રવાસ પ્રત્યેના જુસ્સાની અને વંદે ભારત પ્રત્યે ગર્વની પ્રશંસા કરું છું.”

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1899752) Visitor Counter : 174