પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ 2023 હોકી વર્લ્ડ કપની શરૂઆત પર તમામ ભાગ લેનાર ટીમોને શુભેચ્છાઓ પાઠવી
Posted On:
11 JAN 2023 6:35PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં 2023ના હોકી વર્લ્ડ કપની શરૂઆત પર તમામ ભાગ લેનારી ટીમોને શુભેચ્છાઓ પાઠવી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
"ઓડિશામાં 2023નો હોકી વર્લ્ડ કપ શરૂ થતો હોવાથી, તમામ ભાગ લેનારી ટીમોને મારી શુભેચ્છાઓ. આ ટુર્નામેન્ટ ખેલદિલીની ભાવનાને વધુ મજબૂત કરે અને તે હોકીની સુંદર રમતને વધુ લોકપ્રિય બનાવે. ભારતને આ ટુર્નામેન્ટનું આયોજન કરવા બદલ ગર્વ છે."
YP/GP/JD
(Release ID: 1890537)
Visitor Counter : 241
Read this release in:
Malayalam
,
Kannada
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu