પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ છત્તીસગઢના કલાકાર શ્રી શ્રવણ કુમાર શર્મા સાથે મુલાકાત કરી
Posted On:
05 JAN 2023 10:15PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના કલાકાર શ્રી શ્રવણ કુમાર શર્મા સાથે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી.
આ કલાકારે પ્રધાનમંત્રીને તેમનું ચિત્ર રજૂ કર્યું.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"છત્તીસગઢના એક પ્રતિભાશાળી કલાકાર શ્રી શ્રવણ કુમાર શર્માને મળ્યો. તેઓ વર્ષોથી ચિત્રકામ કરે છે અને આદિવાસી કલા પ્રત્યે ખૂબ જ જુસ્સાદાર છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1889053)
Visitor Counter : 173
Read this release in:
Bengali
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam