પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ ધનુ યાત્રા શરૂ થતાં જ સૌને શુભેચ્છા પાઠવી

Posted On: 27 DEC 2022 8:52PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ધનુ યાત્રા શરૂ થતાં જ સૌને શુભેચ્છા પાઠવી છે.  વાઇબ્રન્ટ ધનુ યાત્રા ઓડિશાની સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

"વાઇબ્રન્ટ ધનુ યાત્રા ઓડિશાની સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. આ યાત્રા શરૂ થતાં જ દરેકને મારી શુભેચ્છાઓ. આ યાત્રા આપણા સમાજમાં સંવાદિતા અને ખુશીની ભાવનાને આગળ વધારશે."

YP/GP/JD(Release ID: 1886978) Visitor Counter : 195