પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ મન કી બાત ક્વિઝમાં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું
प्रविष्टि तिथि:
29 NOV 2022 6:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઘણા સમુદાયના પ્રયાસો સહિત નવીનતમ એપિસોડમાં આવરી લેવામાં આવેલા વિષયો અંગે મન કી બાત ક્વિઝમાં ભાગ લેવા જણાવ્યું છે.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
“અમે આ મહિનાના #MannKiBaat દરમિયાન વિવિધ સમુદાયના પ્રયાસો સહિત વિવિધ વિષયોને આવરી લીધા છે. નમો એપ પર MKB ક્વિઝમાં ભાગ લો.”
YP/GP/JD
(रिलीज़ आईडी: 1879813)
आगंतुक पटल : 299
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Assamese
,
Telugu
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam