પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લચિત દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 24 NOV 2022 11:09AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લચિત દિવસના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "લચિત દિવસની શુભેચ્છાઓ. આ લચિત દિવસ ખાસ છે કારણ કે આપણે મહાન લચિત બોરફૂકનની 400મી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ. તેઓ અપ્રતિમ હિંમતનું પ્રતિક હતા. તેમણે લોકોની સુખાકારીને દરેક બાબતમાં સ્થાન આપ્યું હતું અને તેઓ એક ન્યાયી તેમજ સ્વપ્નદ્રષ્ટા નેતા હતા."

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1878439) મુલાકાતી સંખ્યા : 250