પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડૉ. ટેમસુલા એઓના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
10 OCT 2022 11:31AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. ટેમસુલા એઓના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે જેમણે તેમની સાહિત્યિક કૃતિઓ દ્વારા અદ્ભુત નાગા સંસ્કૃતિને લોકપ્રિય બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“ડો. ટેમસુલા એઓના નિધનથી વ્યથિત છું, જેમણે તેમની સાહિત્યિક કૃતિઓ દ્વારા અદ્ભુત નાગા સંસ્કૃતિને લોકપ્રિય બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં તેમના પ્રયાસો નોંધનીય હતા. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1866393)
आगंतुक पटल : 244
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam