પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ રાષ્ટ્રીય રમતના સહભાગીઓમાં ગરબાની લોકપ્રિયતા પર ખુશી વ્યક્ત કરી

प्रविष्टि तिथि: 04 OCT 2022 3:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રમતગમતની બેઠક ખેલાડીઓને વિવિધ સંસ્કૃતિઓથી પરિચિત થવાની તક પૂરી પાડે છે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રી શ્રીએ ટ્વિટ કર્યું.

સ્પોર્ટ્સ મીટ રસપ્રદ છે કારણ કે તે ખેલાડીઓને વિવિધ સંસ્કૃતિઓથી પરિચિત થવાની તક આપે છે. નેશનલ ગેમ્સના સહભાગીઓમાં ગરબાને લોકપ્રિયતા પ્રાપ્ત થતા જોઈને આનંદ થયો.

YP/GP/JG


(रिलीज़ आईडी: 1865095) आगंतुक पटल : 236
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam