પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સ્વયંસેવકો દ્વારા બનાવેલો વીડિયો શેર કર્યો જે 'કર્તવ્ય'ની ભાવનાને સમાવિષ્ટ કરે છે
Posted On:
29 SEP 2022 10:12AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીએમના જન્મદિવસને ‘સેવા પખવાડા’ તરીકે મનાવવાના પ્રસંગે સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવેલો એક રસપ્રદ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં 'કર્તવ્ય'ની ભાવનાને સમાવી લેવામાં આવી છે જે પીએમની કર્તવ્યની ભાવનાને મૂર્તિમંત કરે છે.
મોદી સ્ટોરીના ટ્વીટને ટાંકીને પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"💯 સર્જનાત્મકતા માટે! ચિત્તાથી લઈને સ્વચ્છતા સુધી તમે બધું આવરી લીધું છે.”
YP/GP/NP
(Release ID: 1863263)
Visitor Counter : 192
Read this release in:
Manipuri
,
Telugu
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam