પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ રોશ હશનાહ પર વિશ્વભરના યહૂદી લોકોને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
25 SEP 2022 6:23PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોશ હશનાહ નિમિત્તે ઈઝરાયેલના વડાપ્રધાન યાયર લેપિડ, ઈઝરાયેલના મૈત્રીપૂર્ણ લોકો અને વિશ્વભરના યહૂદી લોકોને તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
"મારા મિત્ર @yairlapid, ઇઝરાયેલના મૈત્રીપૂર્ણ લોકો અને વિશ્વભરના યહૂદી સમુદાયને રોશ હશનાહ માટે હાર્દિક શુભેચ્છાઓ. નવું વર્ષ દરેક માટે સારું સ્વાસ્થ્ય, શાંતિ અને સમૃદ્ધિ લાવે. શાના તોવા!"
YP/GP/JD
(रिलीज़ आईडी: 1862120)
आगंतुक पटल : 227
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam