પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ જોઆઓ મેન્યુઅલ ગોન્કાલ્વેસ લોરેન્કોને અંગોલાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ફરીથી ચૂંટાવા પર અભિનંદન પાઠવ્યા

Posted On: 15 SEP 2022 4:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ જોઆઓ મેન્યુઅલ ગોન્કાલ્વેસ લોરેન્કોને અંગોલાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ફરીથી ચૂંટાવા પર અભિનંદન પાઠવ્યા છે.  .

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"મહામહિમ જોઆઓ મેન્યુઅલ ગોન્કાલ્વેસ લૌરેન્કો @jlprdeangolaને અંગોલાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન. હું આપણા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું."

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1859575) Visitor Counter : 171