પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી પીયૂષ ગોયલના નિવાસસ્થાને ગણેશ ચતુર્થીની ઉજવણીમાં ભાગ લીધો
Posted On:
31 AUG 2022 10:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (31-08-2022) કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલના નિવાસસ્થાને ગણેશ ચતુર્થીની ઉજવણીમાં ભાગ લીધો હતો.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું કે, "ગણેશ ચતુર્થીના શુભ અવસર પર, મારા સાથીદાર @PiyushGoyal જીના ઘરે કાર્યક્રમમાં ગયો હતો. ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ હંમેશા આપણા પર રહે.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1855924)
Visitor Counter : 172
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam