પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ લોકોને નમો એપ પર 28મી ઓગસ્ટ 2022 'મન કી બાત' પર આધારિત ક્વિઝમાં ભાગ લેવા વિનંતી કરી
પોસ્ટેડ ઓન:
28 AUG 2022 9:27PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને નમો એપ પર 28 ઓગસ્ટ 2022 'મન કી બાત' પર આધારિત ક્વિઝમાં ભાગ લેવા વિનંતી કરી છે. ક્વિઝ માત્ર બુધવાર 31 ઓગસ્ટ 2022 સુધી સક્રિય રહેશે.
પ્રધાનમંત્રીશ્રીએ ટ્વિટ કર્યું;
"શું તમે આજના એપિસોડ પર આધારિત #MannKiBaat ક્વિઝમાં ભાગ લીધો છે?"
SD/GP/JD
(રીલીઝ આઈડી: 1855130)
મુલાકાતી સંખ્યા : 220
આ રીલીઝ વાંચો:
Telugu
,
Malayalam
,
Tamil
,
Marathi
,
Kannada
,
Bengali
,
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Odia