પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડૉ. એચ.વી. હાંડેના જુસ્સાની પ્રશંસા કરી, જેમણે આઝાદીની જાહેરાત કરતા 75 વર્ષ જૂના અખબારને સાચવી રાખ્યું
પોસ્ટેડ ઓન:
14 AUG 2022 10:18PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. એચ.વી. હાંડેના જોશ અને જુસ્સાની પ્રશંસા કરી હતી જેમણે આઝાદીની જાહેરાત કરતું 75 વર્ષ જૂના અખબારને ટ્વીટ કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે ડૉ. એચવી હાંડેજી જેવા લોકો નોંધપાત્ર વ્યક્તિઓ છે જેમણે રાષ્ટ્ર નિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે.
ડૉ.એચ.વી. હાંડેના આઝાદી કા અમૃત મહોત્સવ પર ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ડૉ. એચ.વી. હાંડેજી જેવા લોકો નોંધપાત્ર વ્યક્તિઓ છે જેમણે રાષ્ટ્ર નિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેમનો ઉત્સાહ અને જુસ્સો જોઈને આનંદ થયો. @DrHVHande1"
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1851925)
મુલાકાતી સંખ્યા : 242
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam