પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                    
                    
                        સિલ્વર મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રી શ્રીએ ભારતીય પુરૂષ હોકી ટીમ પર ગર્વ વ્યક્ત કર્યો
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                08 AUG 2022 8:02PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ ભારતીય પુરૂષ હોકી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
"CWG દ્વારા ઉત્સાહિત પ્રદર્શન કરવા અને સિલ્વર મેડલ જીતવા બદલ મેન્સ હોકી ટીમ પર ગર્વ છે. મને વિશ્વાસ છે કે આ ટીમ આવનારા સમયમાં ભારતને ગૌરવ અપાવતી રહેશે અને યુવાનોને હોકીને આગળ વધારવા માટે પણ પ્રેરિત કરશે. #Cheer4India"
 
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  
@PIBAhmedabad   
 /pibahmedabad1964   
 /pibahmedabad  
pibahmedabad1964[at]gmail[dot]com
                
                
                
                
                
                (Release ID: 1850084)
                Visitor Counter : 285
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam