પોસ્ટેડ ઓન:
07 AUG 2022 10:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં પુરુષોની ડબલ ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતવા બદલ શરથ કમલ અને સાથિયાન જ્ઞાનસેકરનને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ટીમ વર્કમાં વધુ શક્તિ! @sharathkamal1 અને @sathiyanttની ગતિશીલ ટીમે મેન્સ ડબલ્સ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો તેનો આનંદ છે. આ તેજસ્વી એથ્લેટ્સને શુભેચ્છાઓ. #Cheer4India"
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com