પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમએ શ્રીકાંત કિદામ્બીને CWG 2022માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

આ તેમનો ચોથો CGW મેડલ છે આમ તેમની કુશળતા અને સાતત્ય દર્શાવે છે: પીએમ

પોસ્ટેડ ઓન: 08 AUG 2022 8:25AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીકાંત કિદામ્બીને બર્મિંગહામ CWG 2022માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમએ શ્રીકાંત કિદામ્બીના ચોથા CWG મેડલ પર પણ ખુશી વ્યક્ત કરી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"ભારતીય બેડમિંટનના દિગ્ગજ ખેલાડીઓમાંના એક, @શ્રીકિદામ્બીએ તેની CWG વ્યક્તિગત મેચમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. આ તેમનો ચોથો CWG મેડલ છે જે તેમનું કૌશલ્ય અને સાતત્ય દર્શાવે છે. તેમને અભિનંદન. તેઓ ઉભરતા ખેલાડીઓને પ્રેરણા આપતા રહે અને ભારતને વધુ ગૌરવ અપાવે. #Cheer4India"

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1849672) મુલાકાતી સંખ્યા : 221