પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ અંશુ મલિકને CWG 2022માં 57 કિગ્રા કુસ્તીમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 05 AUG 2022 11:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અંશુ મલિકને કોમનવેલ્થ ગેમ્સ, 2022માં 57 કિગ્રા કુસ્તીમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

“અંશુ મલિકને કુસ્તીમાં સિલ્વર મેડલ જીતવા બદલ અને તે પણ તેના જન્મદિવસ પર અભિનંદન. તેણીને આગળની સફળ રમતગમતની સફર માટે મારી શુભેચ્છાઓ. રમતગમત પ્રત્યેનો તેણીનો જુસ્સો ઘણા આવનાર ખેલાડીઓને પ્રોત્સાહિત કરે છે.”
 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1849310) Visitor Counter : 107