પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ ઓસ્ટ્રેલિયન લેબર પાર્ટીની જીત અને પીએમ તરીકે મહામહિમ એન્થોની અલ્બેનિસને તેમની ચૂંટણી માટે અભિનંદન પાઠવ્યા

Posted On: 21 MAY 2022 9:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રેલિયન લેબર પાર્ટીની જીત અને પ્રધાનમંત્રી તરીકે તેમની ચૂંટણી માટે મહામહિમ એન્થોની અલ્બેનિસને અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"ઓસ્ટ્રેલિયન લેબર પાર્ટીની જીત અને પ્રધાનમંત્રી તરીકેની તમારી ચૂંટણી બદલ @AlboMPને અભિનંદન! હું આપણી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વહેંચાયેલ પ્રાથમિકતાઓ માટે કામ કરવા આતુર છું."

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1827271) Visitor Counter : 145