પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી સવારે 9:30 વાગ્યે ડેફલિમ્પિક્સમાં ભારતની ટુકડી સાથે વાર્તાલાપ કરશે
प्रविष्टि तिथि:
21 MAY 2022 9:05AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સવારે 9:30 વાગ્યે ડેફલિમ્પિક્સમાં ભારતના ટુકડી સાથે વાર્તાલાપ કરશે. તેમણે કહ્યું કે સમગ્ર ટુકડીએ ઈતિહાસ રચ્યો છે અને દરેક ભારતીયના ચહેરા પર સ્મિત લાવી દીધું છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"સવારે 9:30 વાગ્યે ડેફલિમ્પિક્સમાં ભારતની ટુકડી સાથે વાર્તાલાપ કરવા માટે ઉત્સુક છું. સમગ્ર ટુકડીએ ઇતિહાસ રચ્યો છે અને દરેક ભારતીયના ચહેરા પર સ્મિત લાવી દીધું છે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1827112)
आगंतुक पटल : 178
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
हिन्दी
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam