પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી વિવિધ સરકારી યોજનાઓના આદિવાસી લાભાર્થીઓ સાથેની વાતચીતનો વીડિયો શેર કર્યો

Posted On: 21 APR 2022 11:52AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ સરકારી યોજનાઓના આદિવાસી લાભાર્થીઓ સાથેની વાતચીતનો વીડિયો શેર કર્યો છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"વિવિધ સરકારી યોજનાઓના આદિવાસી લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યા પછી મને ખૂબ આનંદ થયો. છેલ્લાં કેટલાંક વર્ષોમાં, તેમની 'ઇઝ ઑફ લિવિંગ' વધારવામાં આવી છે.

જુઓ આ વિડિયો..."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1818614) Visitor Counter : 164