પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સ્વિસ ઓપન 2022 જીતવા બદલ ભારતીય શટલર પીવી સિંધુને અભિનંદન પાઠવ્યા
Posted On:
27 MAR 2022 7:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય શટલર પીવી સિંધુને સ્વિસ ઓપન 2022 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"@Pvsindhu1ને સ્વિસ ઓપન 2022 જીતવા બદલ અભિનંદન. તેણીની સિદ્ધિઓ ભારતના યુવાનોને પ્રેરણા આપે છે. તેણીના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ."
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964